Type Here to Get Search Results !

તલાટી કમ મંત્રી પ્રશ્ન પત્રક

તલાટી કમ મંત્રી પરિક્ષા પ્રશ્નપત્રક

તલાટી મંત્રી પરીક્ષા 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઓનલાઈન જાહેરાત ક્રમાંક જી.પી.એસ.એસ.બી 2021/22/10 તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ ત્રણ ની સીધી ભરતી માટેની પરીક્ષા તારીખ 7/5/2023 રવિવારના રોજ લેવામાં આવેલ હતી આ પરીક્ષા બહુવિદ્ધ વિકલ્પ વાળા પ્રશ્ન પદ્ધતિ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવેલ હતી આ પરીક્ષા માટે જે ઉમેદવારો ગેરહાજર હતા તે ઉમેદવારો માટે અહીં તલાટી નો પ્રશ્નપત્રક આપના માટે રજૂ કરવામાં આવેલ છે જે નીચે આપવામાં આવેલ છે ત્યાંથી આપ સીધો જ ડાઉનલોડ કરી શકો છો

તલાટી નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ પર ક્લિક કરવાની રહેશે ત્યાં ક્લિક કરતાની સાથે થોડીક વાર પ્રતીક્ષા કરવાની રહેશે ત્યારબાદ આપની સમક્ષ આ પ્રશ્નપત્ર ડાઉનલોડ થઈ જશે જે google ફોર્મેટમાં ગુગલ ડ્રાઈવ પર ઉપલબ્ધ દેખાશે છે ત્યાંથી આપશે તો ડાઉનલોડ કરી શકો છો

👉 પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં નીચે ક્લિક કરો

પેપર ડાઉનલોડ કરો

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...