પશુપાલનની યોજનાઓ 2023-24 આઇ ખેડુત પોર્ટલ ઓનલાઇન અરજીઓ શરૂ
આઇ ખેડૂત પોર્ટલ પર પશુપાલનની યોજનાઓ માટે કુલ ૩૦ પ્રકારની ઘટકો યોજનાઓ માટે અરજીઓ ખુલ્લી મુકવામાં આવેલ છે આ અરજીઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે પછાત વર્ગ, સામાન્ય જાતિઓ વગેરે તમામ પ્રકારના ગુજરાત રાજ્ય અંતર્ગત આવતા તમામ પશુપાલકો માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે જેની ટૂંકી વિગતો નીચે મુજબ છે
અરજી કરવાની તારીખો
તારીખ 01/5/2023 થી લઈને 15/06/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
યોજના અને સહાની વિગતો:
1) અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે પાવર ટ્રીવન
ચાફકટર ખરીદી પર 75% અથવા 18000 માંથી જે ઓછું હોય તેની સહાય
2) અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે ખાનદાણની સહાય યોજના 250 કિલોગ્રામ ખાનદાન માટે સો ટકા સહાય
3) અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે ચિરાણ બાદ ખાણદાણ સહાય યોજના 150 કિલોગ્રામ અથવા સો ટકા લેખે સંપૂર્ણ સહાય
4) અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલન અંતર્ગત ₹2,000 ની સહાય
5) અનુસૂચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરા એકમ માટે 90,000 ના 50% મહત્તમ લાભ સુઘી એટલે કે 45 હજાર રૂપિયાથી ઓછી સહાય
6) અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પાવર ટ્રીવન
ચાફકટર ખરીદી પર 75% અથવા 18000 માંથી જે ઓછું હોય તેની સહાય
7) અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે ખાનદાણની સહાય યોજના 250 કિલોગ્રામ ખાનદાન માટે સો ટકા સહાય
8) અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે ચિરાણ બાદ ખાણદાણ સહાય યોજના 150 કિલોગ્રામ અથવા સો ટકા લેખે સંપૂર્ણ સહાય
9) અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલન અંતર્ગત ₹2,000 ની સહાય
10) અનુસૂચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરા એકમ માટે 90,000 ના 50% મહત્તમ લાભ સુઘી એટલે કે 45 હજાર રૂપિયાથી ઓછી સહાય
11) અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુરેઠણ માટે શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે કુલ ખર્ચના 75% અથવા મહત્તમ એટલે કે 30,000 રૂપિયા સુધીની સહાય
12) આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘા પાલક તાલીમ અંતર્ગત 2000 રૂપિયા ની સહાય
13) અનુસૂચિત જનજાતિના લોકો માટે પશુની ખરીદી માટે બેન્ક અથવા તો નાણાધરણમાં જે રકમ રોકવામાં આવેલ છે તેના 12% સુધી વ્યાજ ની સહાય
14) અનુસૂચિત જાતિના લોકો માટે પશુની ખરીદી માટે બેન્ક અથવા તો નાણાધરણમાં જે રકમ રોકવામાં આવેલ છે તેના 12% સુધી વ્યાજ ની સહાય
15) 1 થી 20 દુધાળા પશુ એક અમે સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને પશુની ખરીદી માટે બેન્ક અથવા તો નાણાધરણમાં જે રકમ રોકવામાં આવેલ છે તેના 12% સુધી વ્યાજ ની સહાય
16) જનરલ કેટેગરી ના લાભાર્થીઓ માટે બકરા એકમ માટે 45000 સુધીની સહાય
17) પશુપાલન થકી સ્વરોજગારીના હેતુ માટે દુધાળા પશુઓ માટે ફાર્મની એટલે કે ડેરી સ્થાપવા માટે 18000 રૂપિયા અને વિવિધ અંતર્ગત માટે વિવિધ પ્રકારની સહાય યોજના
18 ) રાજ્યના દિવ્યાંગ લોકો માટે 2000 સ્ટાઈપેન્ડ યોજના
20) રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ સ્થાપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય
21) રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ ગોડાઉન બનાવવા સ્થાપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય
22) રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ સ્થાપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય
23) રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ ગોડાઉન બનાવવા સ્થાપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય
24) રાજ્યની ગ્રામ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સ્થાપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય
25) રાજ્યની ગ્રામ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માં ગોડાઉન સ્થાપવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય
26) ગાયના કુત્રિમ બીજદાન થી જન્મેલ વાંસળીઓના પશુપાલકો માટે 3000 રૂપિયાની પ્રોત્સાહન યોજના
27) સ્વરોજગારીના હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ છાપવાની સહાય યોજના અંતર્ગત વિવિધ એક લાખ સુધીની મર્યાદામાં યોજના ની વિવિધ સહાય
28) સામાન્ય જાતિના પશુપાલકો માટે ટ્રીવન ચાફકટર ખરીદી પર 18000 સુધીની સહાય
29) સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ માટે 250 કિલોગ્રામ ખાનદાન સો ટકા લેખે સહાય
30) સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓને ચિરણ બાદ ખાનદાન સહાય માટે કુલ ૧૫૦ કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય
ઉપરોક્ત તમામ યોજનાઓની વિગતે માહિતી માટે અને ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ અરજી કરો બટન પર ક્લિક કરો ત્યારથી આ વિગતે માહિતી મેળવી શકો છો અને યોજના માટે વિવિધ પ્રકારની અરજીઓ પણ કરી શકો છો