Talati OMR sheet download - �� *Panchmukham Citizen Service Center*��
Posts

Talati OMR sheet download

TALATI OMR SHEET, પંચાયત સેક્રેટરી વર્ગ ૩ ઓએમઆર શીટ ડાઉનલોડ,તલાટી કમ મંત્રી ઓએમઆર શીટ ડાઉનલોડ કરો,ગુજરાત પંચાયત સેવા પસંદગી,GPSSB

તલાટી કમ મંત્રી OMR શીટ ડાઉનલોડ

   જાહેરાત ક્રમાંક 10/2021 22 તલાટી કમ મંત્રી એટલે કે પંચાયત સેક્રેટરી ની પરીક્ષા તારીખ 7/05/2023 ના રોજ બપોરે 12:30 થી 1:30 કલાક દરમિયાન હતી જે પરીક્ષામાં લેખિત સ્પર્ધામાં હાજર રહેલા ઉમેદવારોની ઉત્તરવહી એટલે કે ઓ.એમ.આર શીટ નુ સ્કેનિંગ જેમ થતું રહેશે તેમ તેમ ઉમેદવારોની ઓ.એમ.આર. માર્કશીટ નીચે આપેલ લિંક પર જિલ્લા વાઇઝ ઉમેદવારોની ઓએમઆર શીટ મંડળની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેેલ છે ત્યાથી ડાઉનલોડ કરીને આ ઓ.એમ.આર. શીટ જોઈ શકશે ડાઉનલોડ કરી શકશે અને પ્રિન્ટ કરી શકશે તે બાબતે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

   અહીં આયોગ દ્વારા પોતાની ઓ.એમ.આર. શીટ જોવા માટે અને ડાઉનલોડ કરવા માટે બે લિંક જાહેર કરવામાં આવેલ છે તે બંને લિંક્સ અહીં અમે નીચે આપવામાં આવેલ છે જેના પર તમે ક્લિક કરતા ની સાથે જ તમારી માર્કશીટ જોઈ શકશો તે માટે તમારો કન્ફર્મેશન નંબર, સીટ નંબર, જન્મ તારીખ અને તમારો જે એક્ઝામ સેન્ટર હતું તે પસંદ કરવાનું રહેશે તે તમામ ડીટેલ સબમિટ કરતાની સાથે તમારી માર્કશીટ તમારી સમક્ષ પ્રદર્શિત થશે અને તે તમે ડાયરેક્ટ ડાઉનલોડ પણ કરી શકશો.

   તમારી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ અમુક સમય પ્રતીક્ષા કરવાની રહેશે સમય પૂર્ણ થતા અમુક સેકન્ડ ના અંતે ડાઉનલોડ લિંક્સ નો ઓપ્શન આપની સમક્ષ પ્રદર્શિત થશે ત્યાં ક્લિક કરતા ની સાથે જ તમારી ડિટેલ સબમીટ કરીને તમારી માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો માર્કશીટ ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો:

👉 ડાઉનલોડ કરવા માટે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો:

OMR ડાઉનલોડ કરો



Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...