Type Here to Get Search Results !

GSEB SSC Result 2024 Release Gujarat Secondary Education Board


ધોરણ-૧૦ એસ.એસ.સી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીના જણાવ્યા મુજબ માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સવારના જાહેર થઈ ગયેલ છે.

બોર્ડ ની આ સત્તાવાર વેબસાઇટ અમે અહી નીચે આપેલ છે ત્યાં ડાઉનલોડ આઇકોમ પર ક્લિક કરતાની સાથે આપનું પરિણામ આપ સીટ નંબર નાખી ને ડાઉનલોડ કરી શકશો. ( ડાઉનલોડ બટન પર ક્લિક કરી થોડી વાર રાહ જુઓ પછી આપ મેળે આપના પરીણામ ની વેબસાઇટ પર પહોંચી જશો) 
script


વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) આપીને પણ પરિણામ મેળવી શકશે. 


વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે જે વિદ્યાર્થીએ વિગતવાર જોતા રહેવું. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૪ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

વધારાની વિગતો માટે સત્તાવાર જાહેરાત અને વેબસાઇટ ની મુલાકાત લેવી જે નીચે આપેલ છે.

સત્તાવાર વેબસાઇટ અને પરિણામ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી. 

(નોંધ : પરિણામ 11/05/2024 શનિવાર સવારનું જાહેર થઈ ગયું છે જોવા માટે નીચે ડાઉનલોડ icon પર ક્લિક કરો )

script

👉 ધોરણ 10 નું પરીણામ ડાઉનલોડ કરવા અને જોવા માટે નીચે ડાઉનલોડ આઇકોન પર ક્લિક કરો

RESULT click to download icons



Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...