Type Here to Get Search Results !

એરફોર્સમાં અગ્નિવીર વાયુની ભરતી કરાશે 3 જુલાઈથી ફોર્મ ભરાશે


 ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની ભરતી અંગેની જાહેરાત

એરફોર્સમાં અગ્નિવીર વાયુની ભરતી કરાશે 3 જુલાઈથી ફોર્મ ભરાશે

ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની ભરતી યોજવામાં આવશે. જેમાં અપરિણીત ભારતીય તમામ પુરુષ અને તમામ મહિલાઓ અરજી કરી શકે છે. ઉમેદવારો ઑનલાઇન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac. in ના માધ્યમથી 8 જુલાઈથી ઑનલાઇન અરજી કરી શકી શકશે. આઈએએફ અગ્નિવીર માટે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે રૂ.550 પરીક્ષા ફી ભરવાની રહેશે જે સંભવિત અરજી ફી છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 8 જુલાઈથી લઈને 28 જુલાઈએ રાતે 11 વાગ્યા સુધી ઑનલાઇન અરજી ફોર્મ ચાલશે. આ જગ્યાઓ માટે 3 જુલાઈ 2004 અને 3 જાન્યુઆરી 2008ની વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ માટે અરજી કરનાર પુરુષ ઉમેદવારોની લાઈટ ઓછામાં ઓછી 152.5 સેમી રાખવા આવેલ છે અને મહિલા ઉમેદવારોની હાઇટ લંબાઈ ઓછામાં ઓછી 152 સેમી હોવી જોઈએ.


આ અરજી ફોર્મ શરુ થઇ ગયા બાદ ઓફિશિયલ નોટીફિકેશન જાહેર થશે જેમાં અરજી માટેની મુખ્ય ધારા ધોરણ આયુષ્યની મર્યાદા અને જરૂરી તમામ દસ્તાવેજ અને જરૂરી માપદંડો અને ઉંમર માં છૂટછાટ વગેરે તમામ પ્રકારની માહિતી આ જ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેથી કરી ને આ લિંક આવેદન કરવા માંગતા ઉમેદવારને સેવ કરી ને રાખવી.

અહી જો તમારે વધારાની વિગતો અને ઑનલાઇન અરજી કરવાની લિંક તમામ પ્રકારની માહિતી આ જ લિંક કર મૂકવામાં આવશે જેથી કરી ને આપ ઑનલાઇન અરજી કરી શકો ઑનલાઇન અરજી કરવા માં આપણે કોઈ પ્રકારની તકલીફ રહે નહીં.

જો આપને વધારાની વિગતોની જરૂર જોઈ તો અહી એમને કૉમેન્ટ દ્વારા જણાવજો જેથી કરી ને આપને અમે માહિતી ઉપલબ્ધ કરાવી શકીએ.

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...