ગુજરાતી વ્યાકરણ ઓનલાઇન ટેસ્ટ સીરીઝ
નમસ્કાર વાચક મિત્રો, આપ જાણો છો કે અત્યારના સ્પર્ધાત્મક યુગમાં અને ખાસ કરીને અભ્યાસક્રમની સાથે જોડાયેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ એ ખૂબ જ મહત્વનો પાયો ગણવામાં આવે છે કારણ કે ગુજરાતી વ્યાકરણ એ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે જ છે, તથા જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં, હાઈસ્કૂલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ ગુજરાતી પાયો અને ગુજરાતી વ્યાકરણ ભણવાનું આવતું જ હોય છે તો આ વ્યક્તિઓ માટે ગુજરાતી વ્યાકરણ ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ બની રહેશે એટલા માટે ગુજરાતી વ્યાકરણ આવડવું એ ખૂબ જ અનિવાર્ય બાબત થઈ રહી છે અહીં આપણે ગુજરાતી વ્યાકરણની અમુક પ્રકારની ટેસ્ટ સીરીઝ ઉપલબ્ધ કરી છે જેના પરિણામે વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે, શિક્ષકો તથા કોઈપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આ ગુજરાતી વ્યાકરણ સિરીઝો ખૂબ જ અગત્યની થઈ રહેશે આ વિદ્યાર્થીઓ પોતાની જાતે જ કેટલાક ગુજરાતી વ્યાકરણમાં મા કેટલા નિપુણ અને કેટલુ ગુજરાતી વ્યાકરણ આવડે છે તેમને તેનો ખ્યાલ પોતાની જાતે જ મેળવી શકશે,
અહીં આપેલ ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ સીરીઝમાં ધ્વનિશ્રેણી, સંધિ, જોડણી, સમાસ, વિશેષણ, ક્રિયાવિશેષણ, શબ્દકોશ, નિપાત, અલંકાર, કૃદંત, છંદ, સંયોજક, વાક્યના પ્રકાર, લિંક જાતિ વચન, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ, ક્રિયાપદ અને વિભક્તિ વગેરે પ્રકારના વ્યાકરણનો સમાવેશ કરવામાં આવેલો છે જે તમામ પ્રકારના અભ્યાસક્રમને આવરી લેશે.
અહીં છે ટેસ્ટ આપવામાં આવેલ છે તે અલગ અલગ પોઇન્ટ ને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલ છે તથા છેલ્લે તમામ પ્રકારના વ્યાકરણનો ને સાથે રાખીને જનરલ ટેસ્ટ બનાવવામાં આવેલ છે
આપેલ ટેસ્ટમાં કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવેલ છે અને 30-30 પ્રશ્ન માટે અલગ અલગ 30 સેકન્ડ આપવામાં આવેલ છે 30 સેકન્ડની અંદર જવાબ આપવાનો રહેશે નહીંતર આપોઆપ જવાબ આપની સમક્ષ પ્રદર્શિત થઈ જશે દેશને છેલ્લે આપનું પરિણામ કેટલા ટકા આવ્યું તે જાણવા પણ મળશે
ગુજરાતી વ્યાકરણની ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે આપેલ જે તે મુદ્દા ઉપર ક્લિક કરો ક્લિક કરતા ની સાથે જ આપેલ મુદ્દાની ટેસ્ટ સિરીઝ આપની સમક્ષ ખુલી જશે
નિપાત
શબ્દકોશ
કૃદંત
સંયોજક
સમાનાર્થી શબ્દો
વિરુદ્ધાર્થી શબ્દો
રૂઢિપ્રયોગ
શબ્દ સમૂહ
ક્રિયાપદ
ઉપરોક્ત જણાવેલ ગુજરાતી વ્યાકરણના વિવિધ મુદ્દામાં જો કોઈપણ પ્રકારના મુદ્દાની ટેસ્ટ આપવાની અથવા તો કોઈ પણ મુદ્દો સમાવવાનો બાકી રહી ગયો હોય તો કૃપયા કરીને અહીં નીચે કોમેન્ટમાં આપ અમને જણાવશો જેથી કરીને અમે આપના માટે તે મુદ્દાની ટેસ્ટ ઉપલબ્ધ કરવા માટેના તમામ પ્રયત્નો કરીશું અથવા જો આપણને કોઈ પ્રકારનો બીજો પ્રશ્ન અને કંઈ મૂંઝવણ ઊભી થાય તો આપ અમને અહીં અમારો કોન્ટેક્ટ કરીને જણાવી શકો છો તમે આશા રાખીએ છીએ કે આપેલ ટેસ્ટ આપના માટે ખૂબ જ ઉપયોગી અને આપના જ્ઞાનમાં વધારો કરનારી સાબિત થશે,
ધન્યવાદ.