G. K ના મહત્વના અગત્યના પ્રશ્નો ગુજરાતીમા : ભાગ ૧
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👉 ૧૮૬૦ ના ભારતીય ફોજદારી અધિનિયમ ની મહત્વની કલમ
કલમ ૮ જાતી અંગે ની .
કલમ ૯ - વચન અંગે ની .
કલમ ૧૦- પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા આપેલ .
કલમ ૧૧ - વ્યક્તિની વ્યાખ્યા આપેલ છે .
કલમ ૧૨ - લોકો પબ્લિક અંગે માહિતી .
કલમ ૧૩ - રાણીની આપેલ વ્યાખ્યા રદ ૧૯૫૦ માં કરી દેવામાં આવેલ છે .
કલમ ૧૪ - સરકારી નોકર અંગે ની .
કલમ ૧૫ - બ્રિટિશ ઇન્ડિયાની અંગે વ્યાખ્યા રદ કરવામાં આવેલ છે .
કલમ ૧૭ - સરકારની વ્યાખ્યા આપવામાં આવેલ .
કલમ ૧૮ - ભારતની વ્યાખ્યા આપવામાં આવેલ .
કલમ ૧૯ - ન્યાયાધીશ.
કલમ ૨૦ - કોર્ટ અને અદાલત અંગે
કલમ ૨૧ - રાજય ના સેવક અંગે .
કલમ ૨૨ - જંગમ મિલકત માટેની .
કલમ ૨૫ - કપટ પૂર્વક માટેની .
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
ભારત માં આવેલ સૌથી મોટું અને લાંબુ હોય તેવા મહત્વના પ્રશ્નો
ભારત માં લાંબામાં લાંબી નદી કઈ છે ?
ગંગા
ભારત માં સૌથી લાંબી કરદાતા નદી કઈ છે ?
યમુનાનદી
દક્ષિણ ની અંદર લાંબામાં લાંબી નદી કઈ આવેલ છે ?
ગોદાવરીનદી
સૌથી ઊંચો પર્વત ટોર્ચ ક્યાં આવેલ છે ?
ગોડવીનઓસ્ટિન
સૌથી મોટું તળાવ કયાં આવેલ છે . ફ્રેશ પાણીનું તળાવ ક્યું છે ?
લોકટલક તળાવ જે મણિપુરના આવેલ છે
સૌથી વધુ ડેમ ક્યાં આવેલ છે ?
પંજાબ માં
સૌથી મોટી મસ્જિદ કઈ છે અને તે ક્યાં આવેલ છે ?
જામા મસ્ઝિદ જે દિલ્લીમાં આવેલ છે
સૌથી લાંબો રોડ ક્યાં છે ?
ગ્રાન્ટ ત્રંક રોડ
સૌથી લાંબો દરિયાકિનારો ક્યાં રાજ્ય મા આવેલ છે ?
ગુજરાતમાં જે સોળસો કિલોમીટર લાંબો છે
સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે ?
ખડગપુર બંગાળ માં જે ૧૦૭૨.૫ km છે
સૌથી લાંબી ટનલ કઈ છે અને ક્યાં આવેલ છે ?
જવાહર ટનલ જે જમ્મુ અને કાશ્મીર માં આવેલ છે
સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યો છે ?
NS ૭ which જે વારાણસીથી શરૂ થાય છે
સૌથી લાંબો ડેમ ક્યાં આવેલ છે અને ક્યો છે ?
ઓરિસ્સામાં આવેલ છે હિરાકોડ ડેમ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👉 શોધ અને શોધક ના નામ
પરમાણુ બોમ્બ ની શોધ
ઓટોહોન ને કરી ઇસ૧૯૩૯ માં
ઓક્સિજન O2 ની શોધ
જે. બી પ્રિંસ્ટલે કરી છે. ઇસ ૧૭૭૪ માં
ડાયનેમાઇટ ની શોધ
આલ્ફ્રેડ નોબલે કરી છે , ઇસ ૧૮૬૬ માં
ઇલેક્ટ્રોન -e ની શોધ
જોસેફ થોમસને કરી છે, ઇસ ૧૮૯૭ માં
ટેલિસ્કોપ ની શોધ
ગેલેલિયો યે કરી છે, ઇસ ૧૬૦૯ માં
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👉 બંધારણ ના મહત્વના પ્રશ્નો
બંધારણ અંગે ની અનુસૂચિ
પ્રથમ અનુસૂચિ
સંગઠનનું નામ, તેનું ક્ષેત્ર અંગે
બીજી અનુસૂચિ
રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ વગેરે જેવા પ્રમુખ પદાધિકારીઓ સંબંધી જોગવાઈ કરવામાં આવેલ છે
ત્રીજી અનુસૂચિ
બંધારણીય પદ સંબંધી શફત ,પ્રતિજ્ઞાની જોગવાઈ અંગે
ચોથી અનુસૂચિ
રાજ્યસભાનાં વિભિન્ન સ્થાન ની ફાળવણી અંગે
પાંચમી અનુસૂચિ
અનુસૂચિત જ્ઞાતી અને અનુસૂચિત જનજાતિનાં ક્ષેત્રોમાં સંચાલન અંગે અને નિયંત્રણ સંબંધી જોગવાઈ આપવામાં આવેલ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👉 સ્થાપના અંગેની માહિતી તથા સ્થાપક કોણ હતા તે
આર્યોદય સ્પિનિંગ મિલ
અમદાવાદ માં આવેલ
મંગળદાસ ગિરધરદાસ દ્વારા સ્થાપવામાં આવેલ
અતુલ પ્રોડક્ટસ
વલસાડ માં આવેલ
કસ્તુરભાઇ લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ
એચ.એલ. કોલેજ અમદાવાદ
અમદાવાદ માં આવેલ
અમૃતલાલા હરગોવિંદ દાસ દ્વારા સ્થાપવામાં આવેલ
ભુવનેશ્વરી પીઠ
ગોંડલ માં આવેલ
જીવરાજ શાસ્ત્રી દ્વારા સ્થાપવામાં આવેલ
પુનીત સેવા શ્રમ
પુનીત મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલ
હડાણા લાઈબ્રેરી
વાજસુરવાળા દરબાર દ્વારા સ્થાપવામાં આવેલ
નૃત્ય ભારતી સંસ્થા
ઈલાક્ષી ઠાકોર દ્વારા સ્થાપવામાં આવેલ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
રમત ગમ્મત ના સ્ટેડિયમ
નેતાજી સુભાષ સ્ટેડિયમ ક્યાં આવેલ છે
પટિયાલા માં
જવાહર નહેરુ સ્ટેડિયમ ક્યાં આવેલ છે
દિલ્હી માં
યુવાભારતી સ્ટેડિયમ ક્યાં આવેલ છે
કોલકાતા માં
ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ક્યાં આવેલ છે
દિલ્હી માં
ગદાફી સ્ટેડિયમ ક્યાં આવેલું છે
લાહોર માં
સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યાં આવેલ છે
જયપુર માં
મેલબોર્ન સ્ટેડિયમ ક્યાં આવેલ છે
ઓસ્ટ્રેલિયા માં
લોર્ડ્ઝ સ્ટેડિયમ ક્યાં આવેલ છે
લંડન માં
ઓવલ સ્ટેડિયમ ક્યાં આવેલ છે
લંડન માં
ચેપોક સ્ટેડિયમ ક્યાં આવેલ છે
ચેન્નાઇ માં
શિવાજી સ્ટેડિયમ ક્યાં આવેલ છે
નવી દિલ્હી માં
બેબોર્ન સ્ટેડિયમ ક્યાં આવેલ છે
મુંબઈ માં
ઈડનગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલ છે
કલકતા માં
વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલ છે
મુંબઈ માં
મોટેરા સ્ટેડિયમ ક્યાં આવેલ છે
અમદાવાદ માં
ખંઢેરી સ્ટેડિયમ ક્યાં આવેલ છે
રાજકોટમાં
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
GK IQ ૨૦૨૧
વર્ષ 1946 માં વચગાળાની સરકારના રક્ષામંત્રી
સરદાર બલદેવસિંહ હતા
વર્ષ 1946 વચગાળાની સરકારના રેલવે મંત્રી
આસમઅલી હતા
વર્ષ 1946 વચગાળાની સરકારના શિક્ષણમંત્રી
રાજગોપાલાચારી હતા
વર્ષ 1946 વચગાળાની સરકારના કાયદામંત્રી
જોગેન્દ્ર નાથ મંડળ હતા
વર્ષ 1946ની વચગાળાની સરકારના ખેતી, ખાદ્ય મંત્રાલય ખાતું કોણી પાસે હતું
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પાસે