Education Department - Government Of Gujarat
👉 Gujarat state education textbook 1 to 12 std all course
• Primary & Upper Primary
• Secondary & Higher Secondary
👉 ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૧ થી ધોરણ ૧૨ ના તમામ પાઠ્યપુસ્તકો બધા જ કોર્ષ આર્ટસ , કૉમેર્સ અને સાયન્સ ના ઑનલાઈન મુકવામાં આવેલ છે જે વિદ્યાર્થી અને શિક્ષકો ઑનલાઈન ઇબુક Pdf Format માં ડોઉનલોડ કરી શકે છે તથા ઑનલાઈન વાંચી શકે છે .
• અત્યારના હાલ કોરોના ના સમય માં તમામ મોટા ભાગના વિદ્યાર્થી ઘરે રહીને અભ્યાસ કરી રહ્યા છે આવા સમયે વિદ્યાર્થી માટે વાંચન અને લખાણ ઘરે રહીને જ કરવું પડે છે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી માટે પાઠ્યપુસ્તક ખુબજ જરૂરી થાય પડે છે,
• વિદ્યાર્થી ઘરે રહીને પોતાનો અભ્યાસ શરૂ રાખે તે માટે ગુજરાત સરકારના અભ્યાસ વિભાગના પાઠ્યપુસ્તક વિભાગ દ્વારા તમામ પ્રકારના પાઠ્યપુસ્તક પુસ્તક ઓનલાઇન મૂકવામાં આવેલ છે આ તમામ પ્રકારના પુસ્તકો ફ્રી માં ડાઉનલોડ થય શકે છે.
• ધોરણ એક થી આઠ કે જે પ્રાથમિક સ્કૂલ માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી માટે ના તમામ પ્રકારના પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ કરેલ છે આ પુસ્તકો વાલીઓ ડાઉનલોડ કરીને પોતાના બાળકોને વાચવા મટે ઘરે કલાસ લય શકે છે.જેથી કરીને આપન
બાળકો આ કોરોનાની પરિસ્થિતિ માં પણ સારો અભ્યાસ કરી શકે .
• ધોરણ 9 થી 12 કે જે માધ્યમિક સ્કૂલ માં અભ્યાસ કરે છે તેવા બાળકો કે વિદ્યાર્થી માટે પણ પાઠ્યપુસ્તક ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ છે એટલે કે વિદ્યાર્થી માટે ફ્રી માં મૂકવામાં આવેલ છે આ પુસ્તકો ડાઉનલોડ કરીને ઘરે વિદ્યાર્થી જાતે તૈયારી કરી શકે છે તથા આ પુસ્તકો વાંચી પણ શકે છે આ પુસ્તકો સારા માર્કસ મેળવવા મટે વિદ્યાર્થી ને ઉપયોગી થાય શકે તેમ છે .
• ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી માટે આર્ટસ , કોમર્સ , સાઈન્સ આ ત્રણેય વિભાગના વિદ્યાર્થી માટે પુસ્તકો મૂકવામાં આવેલ છે ,
• અટ્સ ના વિદ્યાર્થી માટે ભૂગોળ , મનોવિજ્ઞાન , તત્વજ્ઞાન, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, રજ્યશસ્ત્ર વગેરે જેવા વિષયો મૂકવામાં આવેલ છે .
• કોમર્સ ના વિદ્યાર્થી માટે આંકડાશાસ્ત્ર, નામુ , અર્થશાસ્ત્ર, સેક્રેટરી અને પ્રેક્ટિસ , ગુજરાતી , બેંકિંગ વગેરે જેવા પુસ્તકો મૂકવામાં આવેલ છે જે સંપૂર્ણ છે,આ તમામ પુસ્તકો આપ આપના મોબાઇલ માં રાખજો જેથી કરીને આપ વચી શકો છો.
• સાઈન્સ ના વિદ્યાર્થી માટે જીવવિજ્ઞાન , રસાયનવિજ્ઞાન, મેથ, બાયોલોજી, ફિલોસોફી, વગેરે....જેવા તમામ પુસ્તકો ડાઉનલોડ કરી શકાય છે આ પુસ્તકો સંપૂર્ણ અને ગુજરાત સરકાર ના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરેલ છે તે જ છે .
• આ તમામ પ્રકારના પુસ્તકો pdf ફોર્મેટ માં ઉપલબ્ધ છે તે તમામ વાચી શકાય તેવા છે એક દમ સ્પષ્ટ અને સારી રીતે વાચી શકાય તેવા છે જે વિદ્યાર્થી પાસે આ સરકાર દ્વારા આપવામાં આવેલ પુસ્તકો નથી તેવા વિદ્યાર્થી માટે આ પુસ્તકો એકદમ ઉપયોગી થઇ શકે તેવા છે , જે વિદ્યાર્થી પાસે પુસ્તકો નથી તે આ ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કરાવી શકે છે આ પ્રિન્ટ એકદમ ઓરિજીનલ પુસ્તકો જેવી જ થય જાય છે.
• અમે આ પુસ્કનોની લિંક્સ તમારા માટે નીચે ઉપલબ્ધ કરવામાં આવી છે જો તમને આ લિંક્સ નથી પાઠ્યપુસતકો ડાઉનલોડ કરવામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો તમે અમારી મદદ લઈ શકો છો અમે તમને મદદ કરવા મટે તત્પર છીએ , આપ અમારો સંપર્ક કરવા માટે અમે આપેલ contact us ના ફોર્મનો ઉપયોગ કરી શકો છો અથવા આપ એમને email પણ કરી શકો છો,
• આપ આ લિંક આપના સગા સબંધોને પણ મોકલશો જેથી કરીને તેમને પણ આ પુસ્તકો ઉપયોગી થય શકે .
• અત્યારના ચાલતી કોરોનની સ્થિતિમાં તમારા પરિવારનું અને તમારું ધ્યાન રાખજો તથા તમારા બાળકો સારું અભ્યાસ કરી શકે તેવા આશા સાથે આભાર........
• અમને આશા છે કે અમે આપેલ માહિતી આપને ઉપયોગી થશે ......🙏
>> તમામ વિષયો ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇
👉 Education Department - Government Of Gujarat ( Click below )
👉 Education Department - Government Of Gujarat ( Click Below )