કાયદા અંગેની પ્રશ્નોત્તર ની ટેસ્ટ સીરીઝ
હેલ્લો મિત્રો કેમ છો મજામાં ને અત્યારના સ્પર્ધાત્મક સરકારી નોકરીના સમય માં આપ કોઇપણ કઈક ને કઈક સરકારી નોકરીની તૈયારી કરી જ રહ્યા હશો તો આપ શું કાયદા વિશે કઈ માહિતી જાણો છો આપ પોલીસ કોન્સ્ટેબલ અને ASI, PSI કે જેલ સિપાહી ની પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આપ માટે કાયદો એ ખુબજ મહત્વની કડી છે જો આપને કાયદો નહિ આવડતો હોય તો આપ સરકારી ઉપરોક્ત કોઈ પણ પદની સ્પર્ધાત્મક પરીક્ષા એમ ના એમ પાસ કરી શકો નહિ તેના માટે તમારે કાયદો તૈયાર કરવો જ પડે કારણ કે આ પરિક્ષો માટે કાયદા લક્ષી જ મોટા ભાગનું પરીક્ષામાં પૂછતું હોય છે અને બીજી પણ કેટલીક સરકારી નોકરી ની પરીક્ષામાં પણ કાયદો અમુક માર્કસ માટે ફરજીયાત પૂછવામાં જ આવે છે.
જો આપ ઉપરોક્ત કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરો છો તો આપે કાયદો અવશ્ય કર્યો જ હશે પરંતુ કાયદો આપને કેટલો યાદ છે અને કેટલો આવડે છે તે અંગે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? આપ કઈ ને કઈ કાયદા વિશે વાચતા જ હશો પરંતુ આપને કેટલો કાયદો આવડી ગયો અને કેટલો કાયદો નથી આવડતો તે બાબત અંગે મૂલ્યાંકન પણ કરવું ખુબજ જરૂરી છે જો આપે બાબત અંગે હજી મૂલ્યાંકન કર્યું નથી તો આપે ગભરાવાની જરૂર નથી અહી અમે આપના માટે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે અને આપને કેટલો કાયદો આવડે છે તે અંગેના મૂલ્યાંકન માટે બિલકુલ ફ્રી માં ટેસ્ટ સીરીઝ ઉપલબ્ધ કરેલ છે આ ટેસ્ટ સીરીઝ માં નીચે આપેલ ટોપિક કાયદા બાબતે અમે આવરી લીધેલ છે.
👉 આઇપીસી
👉 આઇપીસી ના પ્રકરણ
👉 આઇપીસી ની વ્યાખ્યા
👉 આઇપીસી ના ગુના
👉 ક્રિમીનલ પ્રોસિજર
👉 સી.આર.પી.સી
👉 ભારતીય એવિડન્સ એક્ટ
👉 પુરાવા અને અન્ય કાયદા અંગેની માહિતી ના mcq મુજબ ના પ્રશ્નો
અહી અને ઉપરોક્ત તમામ ટોપિક ને આવરી લેતા વિવિધ ટેસ્ટ સીરીઝ નું આયોજન કરેલ છે તેનાથી આપને કેટલો કાયદો આવડે છે અને કયા કયા ટોપિક આવડે છે તે અંગે ખ્યાલ આવી જશે અને ક્યાં ક્યાં ટોપિક હજી આપને તૈયાર કરવાના બાકી છે તે અંગે પણ આપને સ્પષ્ટ ખ્યાલ આવી જશે તો તમારી કાયદા અંગેની નિપુણતા તપાસવા માટે નીચે આપેલ ટેસ્ટ સીરીઝ પર ક્લિક કરો.