Type Here to Get Search Results !

MA Materials Sanskrit MKBU Bhavnagar Regular Or External


M.A. Sanskrit Materials MKBU Bhavnagar Regular Or External

  હેલ્લો વાચક મિત્રો કેમ છો મજામાં ને આજે અમે તમારી સમક્ષ એક વધુ કોર્સ ભાવનગર યુનિવર્સિટી નું એમ.એ. (M.A) ના સંસ્કૃત વિષય નું સંપૂર્ણ મટીરીયલ અહી આપની સમકક્ષ ઉપલબ્ધ કરી રહ્યા છીએ કે જેથી કરીને આપ આ મટીરીયલ દ્વારા વધારે સારી મહેનત કરીને આપની કારકિરદીમાં વધારો કરી શકો. આપ જાણો જ છો દોસ્તો અત્યારના સમયમાં m.a નું મટીરિયલ મળવું કેટલું મુશ્કેલ છે તેમાં પણ ખાસ કરીને સંસ્કૃત જેવા વિષયો નું મટીરિયલ તો મળવું ખુબજ મુશ્કેલ ભરેલ વાત છે તેમાં રેગ્યુલર વાળા ને તો મળી શકે પરંતુ બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ કે જેઓ ક્યારેય કોલેજ નથી જાય શકતા તેમના માટે આ મટીરીયલ વાચવા માટે મળી શકતું નથી અને તેના પરિણામે તે સારા માર્કસ લાવી શકતા નથી તેથી કરીને તેમનું ભવિષ્ય પણ જોખમાય છે તેથી અમે તેવા વિદ્યાર્થીને ધ્યાન માં રાખીને આપના માટે અહી આ મટીરીયલ અહી ઉપલબ્ધ કરીએ છીએ.

   અહી જે મટીરિયલ અમારા દ્વારા મુકવામાં આવેલ છે તે સંપૂર્ણ આપના અભ્યાસ ક્રમને અનુલક્ષી ને તૈયાર કરવામાં આવેલ છે તથા આપવામાં આવેલ આ મટીરીયલ રેગ્યુલર અને બાહ્ય અભ્યાસ કરી રહેલ external વિદ્યાર્થીઓ માટે પણ સંપૂર્ણ ઉપયોગી છે તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. 

અહી જે મટીરિયલ આપવામાં આવેલ છે તે રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ અને બાહ્ય અભ્યાસ કરી રહેલ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે તથા ભાવનગર યુનિવર્સિટી ના ૨૦૨૦ પછી ના નવા અભ્યાસક્રમ ને અનુરૂપ પણ છે અને તે પહેલાં એટલે કે ૨૦૨૦ પહેલા ના અભ્યાસ ક્રમ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ માટે પણ આ ઉપયોગી થશે તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. આપ જે અભ્યાસ સાથે જોડાયેલ હોય તે અભ્યાસનો સિલેબસ આપે જોઈને આપેલ મટીરીયલ ઉપયોગ કરવાનો રહેશે.

   અહી જે મટીરિયલ અપલોડ કરવામાં આવેલ છે તે મટીરિયલ ફક્ત સંસ્કૃત વિષય નું જ છે જેઓને ફરજિયાત સંસ્કૃત વિષય છે તેમના માટે જ છે હા પરંતુ સંસ્કૃત વિષયના જેતે સબ વિષયો નું મટીરિયલ અહી હોય શકે છે પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા આપે એક વાર આપના અભ્યાસક્રમ સાથે આપેલ મટીરીયલ ને સરખાવી લેવું જરૂરી છે.

   અહી જે મટીરિયલ આપવામાં આવેલ છે તેનો ઉપયોગ કરતા પહેલા વિદ્યાર્થીઓએ આપેલ પોતાના અભ્યાસ ક્રમ સાથે ખાસ સરખાવી લેવો કારણ કે અહી જે મટીરીયલ આપેલ છે તેમાં વિષયના નામ અને અભ્યાસક્રમ અલગ અલગ હોય શકે છે તેથી અમુક પ્રકારના વિદ્યાર્થીઓ જેમ કે રેગ્યુલર અને external વાળા વિદ્યાર્થીઓ બંને માટે આ મટીરીયલ ઉપયોગી થઇ શકે પરંતુ બંને ને વિષયના નામ અને વિષય કોડ અલગ હોય શકે છે તેથી બંનેના વિષયો અલગ અલગ નામે હોય શકે છે. તેથી આપે ખાસ આપના વિષય ના કોડને ધ્યાનમાં નહિ લેતા આપના અભ્યાસક્રમ ને ધ્યાનમાં લેવા.

   Regular વાળા અને external વાળા બંનેના વિષય કોડ અને અભ્યાસક્રમ માં થોડો ફેરફાર હોય શકે છે તેથી અહી આપેલ મટીરીયલ ને આપ ઉપયોગ કરતા પહેલા આપના અભ્યાસક્રમ સાથે જ સરખાવો અને આપેલ વિષયના કોડ પણ અલગ હોય શકે છે તેથી કોડ ને ધ્યાને લેવા નહિ તથા વિષયના નામ ને પણ ધ્યના માં લેવા નહિ તે પણ નવા અભ્યાસક્રમ મુજબ અલગ હોય શકે છે તેથી આપે ફક્ત અભ્યાસક્રમ સાથે સરખાવીને જ જેતે વિષયના મટીરીયલ નું અધ્યયન કરવાનું રહેશે.

અહી આપેલ મટીરીયલ એકદમ આપના અભ્યાસક્રમ ને સરળ રીતે આવરી લેતું અને આપને ખુબજ ઉપયોગી થઇ શકે તેવા પ્રકારનું છે જેથી કરીને આપ સારા માર્કસ સાથે આપની પરીક્ષામાં ઉ્તીર્ણ થઇ શકો.

હાલમાં અત્યારે ફક્ત m.a part 1 નું એટલે કે sem 1 અને sem 2 વાળનું જ મટીરીયલ ઉપલબ્ધ કરવામાં આવેલ છે part 2 અને sem 3 & 4 નું મટીરીયલ આ જ લિંક્સ પર ટુંક સમયમાં અપલોડ કરવામાં આવશે જેથી કરીને આ part 2 સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ એ આ લિંક્સ સાચવીને રાખવી.

અહી જે મટીરિયલ આપવામાં આવેલ છે તે PDF ફોર્મેટ માં આપવામાં આવેલ છે આ મટીરીયલ આપ ઓનલાઇન પણ વચી શકશો અને ડાઉનલોડ પણ કરી શકો છો.

નોંધ: અહી હાલમાં જે મટીરિયલ અપલોડ કરવામાં આવેલ છે તે બાહ્ય અભ્યાસ external વાળા Part 1 ના વિદ્યાર્થીઓ અને regular રેગ્યુલર સેમ 1 અને 2 વાળા વિદ્યાર્થીઓ માટે જ છે external part 2 અને regular sem 3 & 4 વાળા નું મટીરીયલ અલગથી અપલોડ કરવામાં આવશે.

આ મટીરીયલ વિષય અને કોડ વાઈઝ અલગ અલગ મુકવામાં આવેલ છે જે નીચે આપેલ વિષય કોડ અને નામ પર ક્લિક કરતાની સાથે આપ આપેલ મટીરીયલ ને pdf ફોર્મેટ મા ખોલી ને ઓનલાઇન વાચી શકો છો અને જો આપ downlod કરવા માંગતા હોય તો તે ડાઉનલોડ પણ કરી શકો છો.


👉 M.A સંસ્કૃત Part 1 અને Sem 1& 2 નું મટીરીયલ ડાઉનલોડ કરવા અને ઓનલાઇન વાચવા માટે નીચે આપેલ વિષયના કોડ અને નામ પર ક્લિક કરો 👇

નોંધ : ( અહી આપેલ વિષયના નામ અને કોડ નવા અભ્યાસક્રમ મુજબ અલગ અલગ હોય શકે છે અથવા બદલાય ગયેલ પણ હોય શકે છે પરંતુ syllabus એક જ હોય છે તેથી અભ્યાસક્રમ સાથે સરખાવીને ઉપયોગ કરવો. )

Paper 1 : વેદ તથા વૈદાંગ 101

Paper 2 : કાવ્ય શાસ્ત્ર 102

Paper 3 : દાર્શનિક સિદ્ધાંતો 103

Paper 4 : લલિત વડમ્ય 104

Paper 5 : સિદ્ધાંત કોમુદી અને ભાષાવિજ્ઞાન 105 106

Paper 6 : કાવ્ય શાસ્ત્ર ( વૈકલ્પિક ) 107

Paper 7 : બ્રમ્હસૂત્ર, અણુભાષ્ય 108

Paper 8 : પુરાણેતિહાસ 109 110


👉 M A Part 1 External અને Regular Sem 1 અને 2 સંસ્કૃત વિષય નો અભ્યાસક્રમ syllabus નીચે આપેલ છે 

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.