મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ડીપાર્ટમેન્ટ ઓફ કૉમર્સ Mcom Materials - Compulsory subjects and optional subjects financial Account
👉 હેલ્લો વિદ્યાર્થી મિત્રો ,
આપ જાણો છો કે અત્યારના સમય માં અમુક વિદ્યાર્થી કે જેઓ online લેકચર નથી ભરી શકતા અને જે એક્સટર્નલ માં અભ્યાસ કરી રહ્યા છે કે જેવો ઘરે રહી ને વાંચન કરે છે તેવા વિદ્યાર્થી ને Mcom નું Material મળવું ખુબજ અઘરી વાત છે અને ખાસ કરીને અભ્યસ લક્ષી , પરીક્ષા લક્ષી , Material મળવું ખુબજ અઘરું છે અને Mcom ના Material માટે એક સોચૅ ન હોવાથી સંપૂર્ણ અભ્યાસક્રમ મળવો એ પણ મુશ્કેલ છે .
👉 અહીં અમે Department Of commerce MKBU માં અભ્યાસ કરાવવામાં આવેલ Material તમને વાંચન માટે ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે , કે જેથી કરીને તમે સારા માર્ક્સ સાથે તમારું ભાવિ ઘડી શકો ડીપાર્ટમેન્ટ ઓફ કૉમેર્સ માં અભ્યાસ કરાવવામાં આવેલ તમામ શિક્ષણ સંપૂર્ણ syllabus કવર કરી લેતું , શિક્ષણ લક્ષી અને સંપૂર્ણ મુદ્દાને કવર કરી લેતું હોય છે , અને આ વ્યવહારમાં પણ ઉપયોગી થાય છે. અહીં જે અભ્યાસ કરાવવામાં આવે છે તે સંપૂર્ણ એક્સપર્ટસ પ્રોફેસર દ્વારા કરવામાં આવે છે કે જે તે વિષય ના તજજ્ઞ હોય છે .
👉 નોંધ :
• આ Materials ભાવનગર યુનિવર્સિટી ના Mcom ના Regular Students અને External Students બન્ને પ્રકારના વિદ્યાર્થી માટે ઉપયોગી છે .
• Mcom sem: 1-2 OR External Part:1 નું Material પણ આ વેેેબસાઇટ પર ઉપલબ્ધ થઈ ગયેલ છેે.
• આ Material તમે ઉપયોગ કરતા પહેલા તમારા Syllabus સાથે એક વાર અવશ્ય સરખાવી લેવો , જેથી કરીને Syllabus બદલાય ગયો હોય તો ખ્યાલ આવી શકે .
• ૨૦૨૧ માં ભાવનગર યુનિવર્સિટી માં માસ્ટર ડિગ્રી નો અભ્યાસક્રમ બદલાય ગયો હોવાથી ૨૦૨૧ બાદ ના તમામ વિદ્યાર્થી આ મટીરીયલનો ઉપયોગ કરતા પહેલા તમામ material ને એકવાર પોતાના syllabus સાથે જરૂર સરખાવી લેવો કારણ કે આ syllabus બદલાય ગયો હોવાથી તમામ પ્રકારના પ્રકરણો students ને ઉપયોગી થશે નહિ હા પરંતુ અમુક પ્રકારનો syllabus તેનો તેજ હોવાથી અમુક પ્રકારના પ્રકરણો ઉપયોગી થશે.
બહ્યાભ્યાસ વાળા વિદ્યાર્થીનો અભ્યાસ હજી બદલાયો નથી તેથી તેવા વિદ્યાર્થીને સંપૂર્ણ આ material ઉપયોગી છે.
• આ materials ભાવનગર ના University ના વિદ્યાર્થી માટે તૈયાર કરવામાં આવેલ છે છતાં બીજી યુનિવર્સિટી નો syllabus સરખો હોય તેવા વિદ્યાર્થી માટે પણ ઉપયોગી થશે .
• હાલ કેવળ એમકોમ માટેનું જ material અપલોડ કરવામાં આવેલ છે સમાયજતા બધા કોર્સના material આ લિંક્સ પર અપલોડ થશે તેથી આ લિંક્સ સાચવીને રાખવી જેથી બધા લોકો ને આ material મળી રહે .
• આ website ગૂગલ સર્ચ એન્જિન માં પણ ઉપલબ્ધ હોવાથી આપ ગૂગલ પર Mcom materials MKBU Bhavnagar University આટલું સર્ચ કરીને પણ મટીરીયલ મેળવી શકો છો .
• આ material સંપૂર્ણ વિદ્યાર્થી લક્ષી અને પરીક્ષા લક્ષી હોવાથી આપના માટે ખુબજ ઉપયોગી સાબિત થશે .
• જો આપ આપના કોઈ વિચારો અમારા સુથી આપવા માંગતા હોય તો આપ કૉમેન્ટ કરીને અથવા અમને ઇમેઇલ દ્વારા અથવા નીચે આપેલ contact form દ્વારા આપ જણાવી શકો છો .
• આપણે કોઈ પ્રકારના મટીરીયલ ની જરૂરયાત હોય તો પણ આપ એમને જાણ કરી શકો છો અને આ material આપને મળી રહે તેવા પ્રયતન પણ કરીશું .
• આપની પાસે કોઈ તેવા પ્રકારનું material હોય કે જે વિદ્યાર્થીને ઉપયોગી થાય એમ હોય તો આપ તે વિદ્યાર્થીને પહોસાડવા માંગતા હોય તો આપ અમારી વેસાઇટ દ્વારા અમને જાણ કરી શકો છો અમને આ material અમારી વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીને જરૂર પહોસાડવામાં મદદ કરીશું.
• આપ MKBU ભાવનગર યુનિવર્સિટી ના જૂના પેપર મેળવવા માંગતા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમે આ પેપર આપ સુધી જરૂર પહોંચાડીશું .
• અમને આશા છે કે આપને આ material ઉપયોગી થશે જો કોઈ પ્રકારનો આપને પ્રશ્ન હોય તો આપ અમને જણાવી શકો છો આભાર......
• આ Material તમે Online વાંચી પણ શકો છો અને Download પણ કરી શકો છો
👉 આ Material Download કરવા માટે અને Online વાંચવા માટે અહિ : ક્લિક કરો
👉 optional subjects marketing નુ Material Download કરવા માટે અને Online વાંચવા માટે અહિ : કિલક કરો
👉 Optional subjects statistics materials download : Click here
👉 Mcom sem 1, 2 Or external Part 1 નુ મટીરીયલ download કરવા માટે અને ઓનલાઈન વાંચવા માટે અહિ : ક્લિક કરો
💻*_~PCSC~_*💻
• Related :
• MKBU University
• GIA academic fees MKBU
• External department admissions
• GK Most Important question
• Text book 1std to 12 std
• Rojagar samachar
• Government jobs Call letters